શોધખોળ કરો

10 દિવસ પૂજા અર્ચના બાદ રાજ્યભરમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન

ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: દસ દિવસ ધામધૂમ પૂર્વક ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે રાજ્યભરમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અશ્રુભીની આંખે બાપ્પાની વિદાય થઈ છે. અમદાવાદ શહેરમાં પણ નાગરિકોએ ઢોલ નગારા સાથે વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું હતું. નદી સ્વચ્છ રાખવાના હેતુથી અમદાવાદની જનતાએ કૃત્રિમ કુંડમાં ગણપતિ બાપાને વિદાય આપી હતી. AMCએ બનાવેલા કૃત્રિમ કુંડમાં અમદાવાદના લોકોએ બાપાનું વિસર્જન કર્યું હતું. ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વડોદરામાં સાંજ પડતા જ વિઘ્નહર્તા ગણપતિ બાપાની મહાકાય મૂર્તિઓનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. હજારો લાખોની સંખ્યામાં ભક્તોએ ગણપતિ વિસર્જનની યાત્રામાં ઢોલ નગારા સાથે ભાગ લીધો હતો. અકોટા બ્રિજ પર અનેક શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. દેશ અને રાજ્યભરમાં ગણપતિ બાબા મોરિયા અગલે બસર તુ જલ્દીઆના નારા સાથે વિઘ્નહર્તા ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે. શ્રીજીને વિદાય આપવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget