શોધખોળ કરો

ગુજરાત જાહેર સેવા આયોગ: જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચના

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.

ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં યોજાનારી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in પર જવાનું રહેશે.
પરીક્ષાઓ માટે સબંધિત ઉમેદવારોએ ફ્ક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારોની સૂચનાઓ (પિરિશિષ્ટ 1 અને 2) જ ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા ખંડમા સાથે રાખવાનું રહશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે. પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મજબની સ્ટેપ વાઈઝ કાર્યવાહી કરવાની રહેશે. https://gpsc-ojas.gujarat.gov.in પર જઈ “Call Letter/Form” >> “Preliminary Call Letter / Main Exam Call Letter / Form” પર “Click” કરવું બાદમાં ઉમેદવારે પોતાની “Job Select” કરવાની રહેશે તથા "Confirmation Number" અને"Birth Date" ટાઈપ કરવાની રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ

Embed widget