શોધખોળ કરો

ગુજરાત પેટા ચૂંટણીઃ ચૂંટણી પંચે મત ગણતરીના સ્થળની કરી જાહેરાત, જાણો કઈ બેઠકની ક્યાં થશે મત ગણતરી

ગુજરાતમાં પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મંગળવારે મતદાન થયું હતું. 8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું.

ગાંધીનગરઃ ગુજરાતમાં પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાનના આજે ફાઇનલ આંકડા સામે આવ્યા હતા. 8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું. કપરાડા બેઠક પર સૌથી વધુ 77.50 ટકા અને ધારી બેઠક પર સૌથી ઓછું 45.79 ટકા મતદાન નોંધાયું હતું. આજે ચૂંટણી પંચ દ્વારા મત ગણતરીના સ્થળની જાહેરાત કરવામાં આવી હતી. આઠ બેઠક પૈકી 4ની મત ગણતરી સ્થાનિક કક્ષાએ થશે, જ્યારે બાકીની ચાર સીટની મત ગણતરી હેડ કવાર્ટરમાં થશે. ગઢડા, ધારી, કપરાડા અને ડાંગની મતગણતરી સ્થાનિક કક્ષાએ થશે. જયારે અબડાસા અને લીંબડીનું કાઉન્ટિંગ જિલ્લા હેડ કવાર્ટરમાં થશે. કરજણ અને મોરબીની મતગણતરી પણ હેડ કવાર્ટરમાં થશે. ગુજરાત પેટા ચૂંટણીઃ ચૂંટણી પંચે મત ગણતરીના સ્થળની કરી જાહેરાત, જાણો કઈ બેઠકની ક્યાં થશે મત ગણતરી  કઈ બેઠક પર કેટલું મતદાન -કપરાડા બેઠક પર 77.50 ટકા મતદાન - અબડાસામાં 61.82 ટકા મતદાન - લીંબડીમાં 58.01 ટકા મતદાન - મોરબીમાં 52.32 ટકા મતદાન - ધારીમાં 45.79 ટકા મતદાન - ગઢડામાં 50.76 ટકા મતદાન - ડાંગમાં 75.01 ટકા મતદાન આઠ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget