શોધખોળ કરો

Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસે તાત્કાલિક અસરથી અલગ-અલગ કમિટીઓની જાહેરાત કરી છે.

Gujarat Congress : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસે તાત્કાલિક અસરથી અલગ-અલગ કમિટીઓની જાહેરાત કરી છે.  ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કૉંગ્રેસે  આક્રમક રણનીતિ અપનાવી છે.  રાજ્યમાં વિવિધ કમિટીઓ બનાવી દિગ્ગજ નેતાઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. 

ગુજરાત કૉંગ્રેસમાં આ દિગ્ગજ નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

ભરતસિંહ સોલંકીને રણનીતિ કમિટીના ચેરમેન બનાવાયા છે. 
લાલજી દેસાઈને રણનીતિ કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.  
હેમાંગ વસાવાડાને રણનીતિ કમિટીના કન્વીનર બનાવાયા છે. 

શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવાયા છે. 
પરેશ ધાનાણીને કેમ્પેઈન કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે.  
સાંસદ ગેનીબેન ઠાકોરને કેમ્પેઈન કમિટીના કન્વીનર બનાવાયા છે. 

સિદ્ધાર્થ પટેલ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવાયા છે. 
જીજ્ઞેશ મેવાણીને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે. 
બિમલ શાહને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના કન્વીનર બનાવાયા છે. 

જગદીશ ઠાકોરને કાર્યક્રમ અમલીકરણ સમિતિના ચેરમેન બનાવાયા છે. 
ઈન્દ્રવિજયસિંહને કાર્યક્રમ અમલીકરણ સમિતિના વાઈસ ચેરમેન બનાવાયા છે. 
હિંમતસિંહ પટેલ કાર્યક્રમ અમલીકરણ સમિતિના કન્વીનર બનાવાયા છે. 

શૈલેષ પરમારને ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન બનાવાયા છે. 
ઋત્વિક મકવાણાને ચૂંટણી ઢંઢેરા સમિતિના વાઈસ ચેરમેન બનાવાયા છે. 
ડૉ. મનીષ દોશીને ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર બનાવાયા છે. 

અમી યાજ્ઞિકને મીડિયા કમિટીના ચેરમેન બનાવાયા છે. 
લલિત કગથરાને મીડિયા કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે. 
ગ્યાસુદીન શેખને  મીડિયા કમિટીના કન્વીનર બનાવાયા છે. 

કદીર પિરઝાદાને પબ્લિસિટી કમિટીના ચેરમેન બનાવાયા છે. 
અનંત પટેલને પબ્લિસિટી કમિટીના વાઈસ ચેરમેન બનાવાયા છે. 
ચેતન રાવલને પબ્લિસિટી કમિટીના કન્વીનર બનાવાયા છે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2026 ના મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરની વિવિધ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ એટલે કે  માર્ચ 2026 ના અંતિમ દિવસોમાં ચૂંટણીની સત્તાવાર તારીખોનું એલાન કરવામાં આવશે. વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી બંધારણીય જોગવાઈઓ મુજબ સમયસર ચૂંટણી યોજવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget