શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
પેટા ચૂંટણી દરમિયાન અનેક લોકોના સંપર્કમાં ધારાસભ્ય ઋત્વિક મકાવાણા આવ્યા છે. જે લોકો સંપર્કમાં આવ્યા તેઓએ કોરોના ટેસ્ટ કરવા વિનંતી કરી છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ અત્યાર સુધીમાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને કોરોનાનો ચેપ લાગ્યો છે. પેટા ચૂંટણી દરમિયાન અનેક લોકોના સંપર્કમાં ધારાસભ્ય ઋત્વિક મકાવાણા આવ્યા છે. જે લોકો સંપર્કમાં આવ્યા તેઓએ કોરોના ટેસ્ટ કરવા વિનંતી કરી છે.
ઋત્વિક મકવાણાએ આ અંગે જાતે માહિતી આપી છે અને જણાવ્યું છે કે, આજે કોરોના પોઝિટિવ આવ્યો છે. તબિયત સારી છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા વિનંતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement