શોધખોળ કરો

ગુજરાતના કેટલા ડેમ ઓવલફ્લો થયા અને હાઈએલર્ટનું સિગ્નલ અપાયું? જાણો વિગત

ગુજરાતમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં ઓવરફ્લો ડેમોની સંખ્યા 121 પર પહોંચી ગઈ છે તો 167 ડેમો ઉપર હાઈએલર્ટ સિગ્નલ આપવામાં આવ્યું છે. એલર્ટ ડેમોની સંખ્યા 10 અને વોર્નિંગ અપાઈ હોય તેવા ડેમોની સંખ્યા પાંચ ઉપર પહોંચી છે

પાંચ દિવસના વિરામ બાદ રવિવારે ફરીથી ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ તુટી પડ્યો હતો. બે કલાકમાં જેમાં સૌથી વધુ વરસાદ અંબાજીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે ખાંભામાં 1 વ્યક્તિનું મોત થયું હતું. રવિવારે ઉત્તર ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં અંબાજીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોના અને ઝાડ પડવાથી એક બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં ઊંઝા અને ખેરાલુમાં દોઢ, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં એક તેમજ હારિજ અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં દાંતા-અંબાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું હતું. ભારે વરસાદને કારણે અંબાજીમાં વાહનો પણ પાણીમાં તણાયા હોય તેવી દ્રસ્યો સામે આવ્યા હતાં. ગુજરાતમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં ઓવરફ્લો ડેમોની સંખ્યા 121 પર પહોંચી ગઈ છે તો 167 ડેમો ઉપર હાઈએલર્ટ સિગ્નલ આપવામાં આવ્યું છે. એલર્ટ ડેમોની સંખ્યા 10 અને વોર્નિંગ અપાઈ હોય તેવા ડેમોની સંખ્યા પાંચ ઉપર પહોંચી છે. માત્ર 23 ડેમ એવા છે જ્યાં સંગ્રહ ક્ષમતા કરતાં 70 ટકાથી ઓછું પાણી છે એટલે ત્યાં કોઈ સિગ્નલ આપવામાં આવ્યું નથી, તેમ નર્મદા વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 89.98 ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર સહિત રાજ્યના 206 ડેમોમાં કુલ 87.24 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 95.13 ટકા છે. સૌરાષ્ટ્રના કુલ 86 ડેમો 100 ટકા સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં પણ 94.16 ટકા પાણી છે.

ટોપ સ્ટોરી

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget