શોધખોળ કરો

ફોર વ્હીલરમાં માસ્ક પહેરવાને લઈને ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો

ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં વાહન ચાલક પોતે એકલો જ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું. માસ્ક પહેરવાને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો જેને લઈને ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. ગુજરાતમાં ફોર વ્હીલર વાહનમાં માત્ર વાહન ચાલક પોતે એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ફોર વ્હીલરમાં વાહન ચાલક પોતે એકલો જ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. જો એક અથવા તેનાથી વધારે લોકો વાહનમાં હોય તો માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. જો કોઈ અધિકારી પૂછપરછ માટે રોકે તે સમયે માસ્ક પહેરાવનું રહેશે. ફોર વ્હીલરમાં ડ્રાઈવર સિવાય એકથી વધુ હોય તો ફરજીયાત ચહેરો ઢાંકવો પડશે અને અન્ય વ્યકિત સાથે વાતચીત દરમિયાન પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામું ફોર વ્હીલરમાં માસ્ક પહેરવાને લઈને ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો

ટોપ સ્ટોરી

'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ

Winter: ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી, આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડશે

Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

Groundnut Oil Price: ગૃહિણીઓનું બજેટ ખોરવાશે! સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ

PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર

હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ

Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક

ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર

Embed widget