શોધખોળ કરો

આ વર્ષે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમી શકાશે, જાણો સરકારની શું છે યોજના?

સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું હોય તો રાજ્ય સરકાર એ માટે કટિબદ્ધ છે, પરંતુ માર્ગદર્શિકા હોય તો રાજ્ય સરકાર તેમાં સુધારો વધારો કરી શકે.

અમદાવાદઃ નવરાત્રીને આડે હવે એક મહિનો રહ્યો છે ત્યારે ગરબા પ્રેમીઓમાં રાત્રે 12 વાગ્યાના સમય મર્યાદાને આગળ વધારવામાં આવે તેવી માગ ઉઠી છે. આ મામલે દેશના કાયદા નિષ્ણાંતોનું સ્પશ્ટ કહેવું છે કે, રાજ્ય સરકાર ધાર્મિક અને આસ્થાના આ તહેવાર પર લોકલાગણી જોતા સમયમર્યાદા વધારી શકે છે. નિષ્ણાંતો અનુસાર રાજ્ય સરકાર ઈચ્છે તો રાત્રા જે 12 વાગ્યાની સમયમર્યાદા છે તે વધારી શકે છે. રાજ્ય સરકારને હક છે કે ખાસ તહેવારોએ તે કેટલાક નિયમો-શરતો સાથે ગરબા મહોત્સવનો સમય 12 વાગ્યાથી લંબાવીને રાત્રે 1 કે 2 વાગ્યા સુધી કરી શકે છે. આ માટે અવાજ ઓછો કરવા જેવી શરતો ઉમેરી શકાય. સરકારે તેના માટે ફક્ત એક સર્ક્યુલર જારી કરવાનો રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટના કોઈ આદેશની અ‌વમાનના નહીં થાય. નોંધનીય છે કે, યૂપીમાં સરકારે કાવડિયા માટે આ‌વો નિર્ણય કર્યો હતો કારણ કે, શિવરાત્રી પહેલા કાવડિયા ભારે અવાજમાં સંગીત વગાડીને રસ્તા પર યાત્રા કરતા, જેથી તેઓ કોઈ દુર્ઘટનાનો શિકાર ના થાય. સરકારે સર્ક્યુલર જારી કરીને તેની મંજૂરી આપી દીધી. એ જ રીતે, ગુજરાત સરકાર પણ ગરબા મહોત્સવનો સમય વધારી શકે છે. કાયદા નિષ્ણાંતોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું હોય તો રાજ્ય સરકાર એ માટે કટિબદ્ધ છે, પરંતુ માર્ગદર્શિકા હોય તો રાજ્ય સરકાર તેમાં સુધારો વધારો કરી શકે. નવરાત્રીમાં સમય વધારવા પ્રજાનો મોટો સમૂહ રાજ્ય સરકારમાં અપીલ કરે તો સરકાર સુપ્રીમ કોર્ટમાં સમય વધારવા અરજી કરી શકે અને જાહેરનામું બહાર પાડી સમય મર્યાદા પણ વધારી શકે. નવરાત્રી જેવા તહેવારમાં 15 દિવસ માટે લાઉડ સ્પીકર વગાડવા 10 વાગ્યા ઉપરાંતના સમયની ખાસ સત્તા છે. દરેક રાજ્યો પોતાને ત્યાં ઉજવાતા મહત્ત્વના ધાર્મિક પ્રસંગે આવી ખાસ છૂટછાટ આપી શકે. નવરાત્રીમાં 12 વાગ્યાની સમયમર્યાદા વધારવી હોય તો રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડવું પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Embed widget