શોધખોળ કરો

‘ગુજરાતમાં 30 જુલાઈ સુધી જાહેર થઈ શકે છે લોકડાઉન’, જાણો મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી મહત્વની જાહેરાત ?

રાજ્ય સરકારે આ અંગે મુખ્ય સચિવને કલેક્ટર સાથે પરામર્શ કરવાની સૂચના આપી દીધી છે. રાજ્ય સરકારે આગામી કેબિનેટની બેઠક સુધી મુખ્ય સચિવને આ અંગે રિપોર્ટ આપવાની સુચના આપી છે.

ગાંધીનગર: ગુજરાતમાં 30 જુલાઈ સુધી લોકડાઉન જાહેર થઈ શકે છે એવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વાયરલ સમાચાર પ્રમાણે રાજ્યમાં ખૂબ જલ્દી ફરીથી લોકડાઉન લાદવામાં આવશે. જો કે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ સમાચારમાં કોઈ તથ્ય નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારીએ મુખ્યમંત્રી વતી સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે રાજ્યના કલેકટરો સાથે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની ચર્ચા કર્યાની વાત સાચી નથી. કેન્દ્ર સરકારના પીઆઈબી દ્વારા આ અફવા અંગેનો એક સ્ક્રીન શોટ પણ મૂકવામાં આવ્યો છે કે જેમાં લખ્યું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે અને ઝડપથી ફેલાઇ રહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પર હવે ફરીથી લોકડાઉન અંગે વિચારી રહી છે. આ અંગે સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થાય તેવી સંભાવનાઓ છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેને લઇને ફરી એકવાર લોકડાઉનનો અમલ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. રાજ્ય સરકારે આ અંગે મુખ્ય સચિવને કલેક્ટર સાથે પરામર્શ કરવાની સૂચના આપી દીધી છે. રાજ્ય સરકારે આગામી કેબિનેટની બેઠક સુધી મુખ્ય સચિવને આ અંગે રિપોર્ટ આપવાની સુચના આપી છે. નોંધનીય છે કે જો સરકાર લોકડાઉનના સમર્થનમાં નિર્ણય લેશે તો આગામી 30 જૂલાઇ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી કે કોઈ ચર્ચા પણ થઈ નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્યમાં થશે માવઠુ, હવામાન વિભાગની આગાહી
7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્યમાં થશે માવઠુ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દેશના આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Embed widget