શોધખોળ કરો

ગુજરાત લોકરક્ષક ભરતી: લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 23 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે!

રાજ્યમાં 12,000 થી વધુ જગ્યાઓ માટે 2.37 લાખ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા, OMR શીટ પણ ઓનલાઈન ઉપલબ્ધ.

  • ગુજરાત લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આજે (20 જૂન) સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે.
  • રાજ્યમાં કુલ 12,000 જેટલી લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 2.37 લાખથી વધુ ઉમેદવારોએ 15 જૂને લેખિત પરીક્ષા આપી હતી.
  • ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કી સામે 23 જૂન, 2025 ની રાત્રિના 11:59 વાગ્યા સુધી ઓનલાઈન વાંધા અરજી કરી શકશે.
  • તમામ ઉમેદવારોની OMR શીટની સ્કેનિંગ કોપી 16 જૂનથી જ સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જે 30 જૂન સુધી જોઈ શકાશે.
  • આન્સર કી અને OMR શીટ gprb.gujarat.gov.in અથવા lrdgujarat2021.in પરથી મેળવી શકાશે.

Gujarat Lokrakshak answer key: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની અંદાજે 12,000 જગ્યાઓ પર ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આજે શુક્રવારે (20 જૂન) બપોરે 4:00 વાગ્યે જાહેર કરવામાં આવી છે. ગત 15 જૂન, 2025 ના રોજ યોજાયેલી આ લેખિત પરીક્ષામાં 2.37 લાખથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા 16 જૂનના રોજ જ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેનિંગ કરીને સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી હતી. હવે, ઉમેદવારો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in અથવા lrdgujarat2021.in પર જઈને આ પ્રોવિઝનલ આન્સર કી મેળવી શકશે.

Provisional Answer Key જોવા અહીં ક્લિક કરો

જો કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા સવાલ-જવાબ સામે વાંધો જણાય, તો તેઓ આગામી ત્રણ દિવસ એટલે કે 23 જૂન, 2025 ની રાત્રિના 11:59 વાગ્યા સુધી ઓનલાઈન વાંધા અરજી કે રજૂઆત મોકલી શકશે. ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન સિવાય અન્ય કોઈપણ રીતે મોકલવામાં આવેલા વાંધા અથવા સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મોકલવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની જગ્યાઓ માટે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે યોજાઈ હતી.

લેખિત પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો તેમની OMR Sheet ની સ્કેનિંગ કોપી virtualview.co.in ભરતી બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકશે. ઉમેદવારો પરીક્ષાનું નામ, જિલ્લો, સીટ નંબર અથવા રોલ નંબર અને જન્મ તારીખ જેવી વિગતો દાખલ કરીને આગામી 30 જૂન સુધી પોતાની OMR Sheet મેળવી શકશે.

પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારો વાંધા/સૂચનો કરવા અહીં ક્લિક કરો

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget