શોધખોળ કરો

રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Gujarat Weather: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

જ્યારે શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કેટલાક સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે.

શુક્રવાર અને શનિવારે છ, રવિવારે 12, સોમવારે 13 જ્યારે મંગળવારે 17 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ તરફ અમદાવાદમાં નવ જૂનથી 12 જૂન વચ્ચે વરસાદ વરસવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

કઈ તારીખે ક્યાં વરસાદ પડશે

7-8 જૂન : દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ.

9 જૂન : પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

10 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

11 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસાને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું દેશના ઘણા રાજ્યોમાં ત્રાટકશે અને આગામી પાંચ દિવસમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

IMD અનુસાર, બંગાળની ખાડીમાંથી દક્ષિણ-પશ્ચિમ પવનો સાથે ઉત્તર-પૂર્વીય આસામ પર ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં હવામાનને અસર કરે તેવી ધારણા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ આ રાજ્યોમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

IMDએ જણાવ્યું કે આસામ, મેઘાલય, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 6 થી 10 જૂન સુધી ભારે વરસાદની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશમાં 8 થી 10 જૂન અને નાગાલેન્ડમાં 10 જૂને ભારે વરસાદની સંભાવના છે.

IMDનો અંદાજ છે કે આગામી પાંચ દિવસમાં કોંકણ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને કેરળ અને માહેમાં 6 થી 8 જૂન સુધી આવી જ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

IMDએ કહ્યું કે કોંકણ અને ગોવામાં 6 થી 10 જૂન અને મધ્ય મહારાષ્ટ્રમાં 6 થી 8 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આંતરિક કર્ણાટક, કેરળ અને માહે ઉપર 6 થી 9 જૂન સુધી, તટીય કર્ણાટક ઉપર 8, 9 અને 10 જૂને, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ ઉપર 6 અને 7 જૂને, 6, 9 અને 10 જૂનના રોજ તટીય આંધ્ર પ્રદેશ પર, તેલંગાણામાં 6 અને 10 જૂને અને રાયલસીમામાં 6 અને 7 જૂને ભારે વરસાદની શક્યતા છે.

ટોપ સ્ટોરી

62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
જૂના ડીસામાં 240 મકાનો તોડવાનો નિર્ણય, પાલનપુર કલેક્ટર કચેરી પર લોકોએ કર્યો વિરોધ
જૂના ડીસામાં 240 મકાનો તોડવાનો નિર્ણય, પાલનપુર કલેક્ટર કચેરી પર લોકોએ કર્યો વિરોધ

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
Embed widget