શોધખોળ કરો

Gujarat Monsoon: અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે મેઘરાજાની પધરામણી, જાણો રાજ્યના અન્ય કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ

Gujarat Monsoon Update: વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અમરેલી: ધારીના ચલાલા પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા ની પધરામણી થઈ  છે. ગોપાલગ્રામ અને હાલરીયા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણ માં પલ્ટો આવ્યો છે. પાલનપુર શહેર માં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી છાંટાની શરૂઆત થઈ છે.

  • અમરેલીના વડીયા કુંકાવાવ પંથકમાં બીજા દિવસે વાતાવરણ મા પલટો આવ્યો છે. વાવડી રોજ,ભાયાવદર ચોકી સહિતના ગામોમાં પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
  • અમરેલીના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. લાઠી નજીક રાજકોટ ભાવનગર હાઇવે પર વરસાદ છે તો લાઠી ના ચાંવડ અને દામનગરમાં વરસાદ પડ્યો છે.
  • રાજકોટ જીલ્લાના ગોંડલ પંથકમાં વરસાદ પડી રહ્યો છે. રાણસિખી અને દેરડીકુભાજીમાં વાવાણીલાયક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક કલાકથી અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે.
    વડોદરાના કરજણ પંથકમાં વાતાવારણમાં પલટો આવ્યો..કજરણના ધાવટ ચોકડી, પાદરા રોડ, નીયા ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો..કરજણ તાલુકાના ધાવટ ચોકડથી શિનોર તાલુકા હદ વિસ્તાર સુધી તો કુરાલી ગામ ચોકડથી નારેશ્વર તરફ દેરોલી ગામ સુધી વરસાદ વરસી રહ્યો છે...વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.
  • દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે..સુરત, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો..નવસારીમાં થોડા કલાકોના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો...ગણદેવી તાલુકા વિસ્તારમાં  વરસાદ પડી રહ્યો છે...ખારેલ, એંધલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો...સવારે પણ ગણદેવી, ખેરગામ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પડ્યો.. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે...જો કે વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
  • દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

Embed widget