શોધખોળ કરો

Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારો ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની આગાહી.
  • 13-15 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા જળસ્તર વધશે.
  • 17-19 ઓગસ્ટે ઝાપટાં, સપ્ટેમ્બર શરૂઆતમાં વરસાદની પ્રવૃત્તિ વધશે.
  • 6-10 સપ્ટેમ્બરે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ શક્ય.

ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારો ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે. આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની સ્થિતિ સર્જાતા નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 24 કલાકમાં ક્યાં વરસાદ પડશે?

અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી સમયમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

13થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ

13થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સીધી અસર ગુજરાતની નદીઓ અને જળાશયો પર પણ જોવા મળી શકે છે. મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદને કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતાં ગુજરાતમાં પણ નદીના પ્રવાહ અને જળસ્તર પર તેની અસર જોવા મળી શકે છે.

17થી 19 ઓગસ્ટ દરમિયાન ફરી વરસાદી ઝાપટાં

17થી 19 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત દરમિયાન અરબ સાગર પણ સક્રિય થઈ શકે છે. તેની અસરથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.

સપ્ટેમ્બરમાં રાજ્યમાં સારો વરસાદ પડી શકે

6થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિવિધ હવામાન પ્રણાલીઓની સ્થિતિના આધારે વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બદલાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget