શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

Gujarat Rain:તે સિવાય છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

તે સિવાય છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સુરત શહેરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, વલસાડના પારડીમાં બે ઈંચ, અમદાવાદના ધંધુકામાં બે ઈંચ, અમરેલીના ખાંભામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

 હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં  સવા ઈંચ, અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, ભાવનગરના ઘોઘામાં સવા ઈંચ, આણંદના આંકલાવમાં સવા ઈંચ, નવસારીના વાંસદામાં એક ઈંચ, મોરબીના વાંકાનેરમાં એક ઈંચ અને સુરતના ચોર્યાસીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના મતે આજે સવારે 8 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારામાં બે ઈંચ વરસાદ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, સુરતના મહુવામાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં દોઢ ઈંચ, તાપીના વાલોડમાં એક ઈંચ, નવસારીના જલાલપોરમાં એક ઈંચ, ગણદેવી,ચીખલીમાં પોણો પોણો ઈંચ વરસ્યો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 36.29 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત  કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 18.13 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ વરસ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં  આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના અમુક ભાગોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં પણ  હવામાન વિભાગ  દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
Bangladesh Earthquake: મ્યાનમાર બાદ બાંગ્લાદેશની ધરા ધ્રુજી, રાજધાની ઢાકા સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Bangladesh Earthquake: મ્યાનમાર બાદ બાંગ્લાદેશની ધરા ધ્રુજી, રાજધાની ઢાકા સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Embed widget