શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબકતાં 6 ગામો થયા સંપર્ક વિહોણા? જાણો હાલ કેવી છે સ્થિતિ

જંગલ વિસ્તારમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધાર, બેડીયા, મોતીસર, ચીખલકુબા અને નિતલી ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

ગીર સોમનાથઃ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. નિતલી ગામની નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો તણાઈ ગઈ હતી. ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. જેને લઈને ખેડૂતોમાં ફરી ચિંતા વધી ગઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નિતલી ગામે નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો પાણીમાં તણાઈ ગઈ હતી. જંગલ વિસ્તારમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધાર, બેડીયા, મોતીસર, ચીખલકુબા અને નિતલી ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણી જ્યાં જુઓ ત્યા પાણી ભરાઈ ગયા હતાં. સાહી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નગડિયા, શરોસણી, અંબાડા અને વાજડી સહિત છ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. આ ઉપરાંત તુલસી શ્યામ ગીરના આસપાસ પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. સાહિ નદીમાં ઘોડાપુર આવતાં નગડીયા, શરોસણી, અંબાડા, વાજડી સહિત છ ગામો સંપર્ક વિહોણો બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 104 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 88.50 ટકા વરસાદ પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

Embed widget