શોધખોળ કરો

Gujarat rain: રાજ્યમાં 4 વાગ્યા સુધી 23 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન નાઉકાસ્ટ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે આગામી બે કલાક હળવા વરસાદની આગાહી કરી.
  • ૨૩ જિલ્લા, સંઘપ્રદેશમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ જાહેર.
  • આગામી ૨-૪ દિવસમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે.

Gujarat rain Alert: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આગામી 2 કલાક દરમિયાન કેટલાક સ્થળોએ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગે 23 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું 

હવામાન વિભાગે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લામાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, મહિસાગર, પંચમહાલ અને આણંદ જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે. આ સિવાય સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ આગામી સમયગાળા દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. સ્થાનિક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચો- Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  

આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે

ચોમાસાને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટમ્બેર સુધીમાં ચોમાસુ પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે.  હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત
Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું
Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું
Advertisement

વિડિઓઝ

Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો
Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Embed widget