શોધખોળ કરો

પાણીની ભારે આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો? કેટલા મીટરે પહોંચી સપાટી? જાણો

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 1 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થતાં જ નર્મદા ડેમની જળ સપાટી 129.56 મીટર પહોંચતા જ જૂન માસથી વીજ ઉત્પાદન બંધ હતું

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 1 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થતાં જ નર્મદા ડેમની જળ સપાટી 129.56 મીટર પહોંચતા જ જૂન માસથી વીજ ઉત્પાદન બંધ હતું જે આજથી આર.બી.પી.એચનું 200 મેગાવોટનું એક ટર્બાઈન શરૂ કરી વીજ ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે 6500 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જોકે ગઈ કાલે નર્મદા નિગમે નર્મદા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવનાર હોવાની સતાવાર જાહેરાત કરતા જ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ નર્મદા જિલ્લાના 3 તાલુકાના નાંદોદ, તીલકવાળા અને ગરુડેશ્વરના નર્મદા નદી કાંઠાના ગામોને સાબદા કરી દીધા છે. જોકે તંત્ર એલર્ટ બન્યું છે પરંતુ નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવનાર હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે ગેટ ખોલવામાં નથી આવ્યા. જોકે નર્મદા નિગમ દ્વારા આજથી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જોકે નર્મદા 138.68 મીટર સુધી ભરી શકાય છે પરંતુ પાણીની આવક થતાં પાણી છોડવામાં આવશે જેથી નદી કાંઠાના ગામોને નુકસાન ન થાય તેની પણ કાળજી લેવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી

Embed widget