શોધખોળ કરો

Gujarat Weather Update: રાજુલામાં 3 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, નદીમાં ટ્રક ફસાતા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. બાબરીયાધારની ઘીયળ નદીમાં પૂર આવ્યું છે. ધસમસતા પ્રવાહ વચ્ચે પાણી આવતા ટ્રક તણાયો છે. ઘટનાના જાણ થતા જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદીમાંથી રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે.

ગુજરાતના આ વિસ્તારમાં ગત રાત્રે અને સવારે પડયો ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અઙીં વહેલી સવારથી કમોસમી  વરસાદ શરૂ થયો છે. ડુમ્મસમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.  સુરતમાં આજે  સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અહીં  ના અડાજણ પાલ વિસ્તાર માં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો વહેલી સવારે વરસાદી માહોલ જામતા વિઝિબિલિટી પણ ઘટી હતી જેથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદના કારણે વાતાવરણ   ધૂંધળું થઇ ગયું હતું.

 વડોદરાના  ડભોઇ પંથકમાં  વહેલી સવારથી કમોસમી વરસાદ મંડાયો છે. ગતસાંજે ચનવડા,ધરમપુરી,વડજ,તેનતળાવમાં  પણ માવઠુ થયું હતું. વહેલી સવારે નગરના મહુડી ભાગોળ, ઝારોલાવગા, લાંઠીબજાર, ટાવર બજાર ડેપો સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ  થતાં અનક વિસ્તારમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દાહોદ જિલ્લામાં પણ ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે. અહીં દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામા  વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતા મૂકાયા છે.

નવસારી જિલ્લામાં પણ  વહેલી સવારથી કમોસમી વરસાદની ધીમી ધારે શરૂઆત થઇ છે. અહીં જલાલપોર તાલુકાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો. જલાલપોર તાલુકાના આસુંદર મરોલી ધામણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અહીં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આજે રાજ્યમાં છૂટછવાયો  કમોસમી વરસાદ પડી શકે છે પરંતુ ત્યારબાદ 1 અને 2 મે દરમિયાન ફરી આંશિક તાપમાનમાં વધારો થશે અને આ બે દિવસ દરમિયાન વરસાદની નહિવત શક્યતા છે. જો કે 2 દિવસ બાદ એટલે 3થી 7 મે સુઘી રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને તાપમાન ઘટશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
Embed widget