શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં ક્યારથી વધશે ઠંડીનો ચમકારો, જાણો હવામાન વિભાગે શું કહ્યું

Gujarat Weather Update: હવામાન વિભાગે જણાવ્યું કે,આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થશે

Gujarat Weather Update:  ડિસેમ્બર મહિનો અડધા કરતાં વધુ વીતી ગયો હોવા છતાં રાજ્યમાં ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું કે,આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થશે તેથી તે બાદ ચમકારો વધવાની સંભાવના છે. નલિયામાં અત્યાર સુધીનું સૌથી ન્યૂનતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વાંચવાના બહાને રાત્રે જાગતી હતી સગીરા, મધરાત્રે પ્રેમી સાથે મળી આવી નગ્ન અવસ્થામાં

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડીરાત સુધી વાંચવાનું બહાનું કરીને જાગતી રહેતી અને ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરી ઘરેને બહારથી બંધ કરી 23 વર્ષના પ્રેમીને મળવા પહોંચ્યા બાદ બંને નગ્ન અવસ્થામાં મળી આવતાં તેના માતા-પિચા ચોંકી ઉઠ્યા હતા. પરિવારે સગીરાની પૂછપરછ કરતા તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે છ માસમાં ત્રણથી ચાર વાર આચરવામાં દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

શું છે મામલો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની 12 વર્ષીયબાળા ધો. 7માં અભ્યાસ કરે છે. રાત્રે પરિવાર જમીને સુવાની તૈયારી કરતો હતો ત્યારે સગીરાએ આવતીકાલે સવારે સ્કૂલમાં ટેસ્ટ છે તેથી મોડી રાત સુધી વાંચવાની છું તેમ કહેતા પરિવારનો સભ્યો ઉંઘી ગયા હતા. રાત્રે દોઢ વાગે પરિવારના સભ્યની આંખ ખૂલતા તે મળી આવી નહોતી. જેથી ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે બહારથી બંધ હતો. આથી સોસાયટીમાં રહેતા સંબંધીને ફોન કરી બોલાવી દરવાજો ખોલીને સગીરાની શોધખોળ શરૂ કરાઈ હતી.

મકાનના ત્રીજા માળે જઈ દીવાલ કૂદી બાજુના મકાનની છત પર તપાસ કરતાં સગીરા અને તેમનો પાડોશી શખ્સ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમની પૂછપરછમાં બંનેએ છેલ્લા છ મહિનામાં ત્રણથી ચાર વખત શરીરસંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં છે અને સતત ઈન્સ્ટાગ્રામથી હાલ સંપર્કમાં રહે છે. આરોપી દ્વારા સમાધાન કરવા અને પોલીસ ફરિયાદ ન કરવા માટે સગીરાના પિતાને વાત કરવામાં આવી હતી. સગીરાની માતા બીમાર હોવાથી ઘટનાના એક દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget