શોધખોળ કરો

ગુજરાતી અભિનેત્રીએ પતિ પર લગાવ્યો દહેજનો આરોપ, કહ્યું- તે મને રખાત તરીકે રાખવા માંગે છે

ગુજરાતી એક્ટ્રેસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો એક્ટર પતિ સંજીત પુરી 25 લાખનું દહેજ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપી ફોટા વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે.

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મની જાણીતી એક્ટ્રેસે પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતી ફિલ્મ ‘લવારી’થી ફિલ્મ જગતમાં નામના મેળવનારી ગુજરાતી હિરોઇન લક્ષ્મી ઉર્ફે ઐશ્વર્યા દુસાનએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો એક્ટર પતિ સંજીત પુરી 25 લાખનું દહેજ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપી ફોટા વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. તે સિવાય હિરોઇને સાસુ-સસરા પર પણ આક્ષેપો કર્યા હતા. હિરોઇનની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હિરોઇને પોતાની પાસે રહેલા યોગ્ય પુરાવાઓ પણ પોલીસને સોંપ્યા હતા. પોતાની ફરિયાદમાં ઐશ્વર્યાએ કહ્યું કે, તેણે સંજીત પુરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ તેના  સાસુ સસરાએ આ લગ્નને સ્વીકાર્યા નહોતા. તેમણે લગ્નનો સ્વીકાર કરવા માટે 25 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હતી. લક્ષ્મીએ ફરિયાદમાં કહ્યું કે, તેના પતિએ તેને રખાત તરીકે રહેવા કહ્યુ હતુ અને જો તે તેની વાત નહી માને તો તેના અંગત ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. અગાઉ તેણે આ મામલે  મહિલા પોલીસને અરજી કરી હતી પરંતુ આરોપીઓનો ત્રાસ ઓછો ના થતાં પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Embed widget