શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો,તમામ બેઠક પર કમળ, જાણો કોણ કોણ ચૂંટાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો. 31 જિલ્લા પંચાયતની ચંટણીમાં તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસના સૂપડાં સાફ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોણ કોણ ચૂંટાયા જાણીએ

તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી છે. તો જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લોકો ભાજપ પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31એ 31 જિલ્લા પંચાયચમાં ભાજપનો ભગલો લહેરાયો છે. કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. માત્ર 4 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ડિજિટમાં પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion