શોધખોળ કરો

Talati Exam 2023: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે જાણો કોનો-કોનો માન્યો આભાર ?

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઈ છે. આજે રાજ્યના 2697 કેન્દ્રો પર  તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી.

ગાંધીનગર: રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઈ છે. આજે રાજ્યના 2697 કેન્દ્રો પર  તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી.  ખાસ વાત છે કે  રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે  8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે સરકારી સંસ્થાઓ પોલીસ અધિકારીઓ રેલવે વિભાગ, એસટી વિભાગ સહિત તમામ લોકોનો આભાર માન્યો છે. 

હસમુખ પટેલે કહ્યું કે,   પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ વિધાર્થીઓને ચેક કરવામા આવ્યા હતા.  કોઈ પણ સ્થળે ગેરરીતી સામે આવી નથી.  એસટી બસે પણ બસો મુકી તે સારી વાત છે.  સ્વૈચ્છિ  સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. 

પોલીસ વિભાગે પણ ખૂબ જ સરસ કામગીરી કરી છે.  ગામડાઓમા લોકો ઉમેદવારોની વ્હારે આવ્યા છે.  પ્રાંતથી લઈ ડીવાયએસપી સુધીના અધિકારી કામગીરીમાં હતા.  ગુજરાતની પ્રજાએ પરીક્ષાને પસંગ્રમા બદલી નાખી.   અમદાવાદના રીક્ષા ચાલકોનો પણ આભાર.   એસટીની સ્પેશિયલ બસોમા 60 ટકા બુકિંગ થયું હતું.  જિલ્લા વહીવટી તંત્રનો આભાર.   ગાંધીનગરના છાત્રાલમા ટ્રાફિક જામ થયો હતો. 

મીડિયાએ પણ સમાજ માટેની પ્રતિબધ્ધતા બતાવી.  પંચાયત વિભાગે પણ ખૂબ સારી મદદ કરી હતી.  શનિવારે તાલીમ રાખી હતી તેમા પણ બધા મુ્દ્દાઓ ધ્યાને લીધા છે.  પંચાયત પંસદગી બોર્ડના બધા સભ્યો હાજર છે.  અમારા તમામ સભ્યોએ એક જ દિશામા વિચાર્યું છે. 

રેલવે વિભાગે પણ ખૂબ સારી મદદ કરી છે.  રેલવેએ વધુ  9 ટ્રેનો મુકી હતી.  સરકારના તમામ વિભાગોનો સહયોગ મળ્યો છે.   ખૂબ જ શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થઈ છે. એક એક ઝીણી ઝીણી વસ્તુઓને તપાસી છે.   અસામાજિક તત્વોને રોકવા માટે ઇન્ટેલિજન્સ અને પોલીસ વિભાગે ખુબ મેહનત કરી છે. 

શહેરી વિસ્તારોમા કેન્દ્રોને ફાળવવામા સહયોગ રહયો છે.  અસામાજીક તત્વો સામે પોલીસની સતત વોચ હતી.  અમારી કામગીરી પરીક્ષા લેવાની છે પણ જીલ્લા વહીવટીતંત્રનુ કામ અઘરૂ હોય છે.  બુટ ચંપલની વાત હતી એ પણ નવી પધ્ધતિ છે.   ડમી ઉમેદવારો જે બેસે છે તેમા સીસીટીવીને લઈ ચેક કરવામા આવ્યુ હતું.  આ પરીક્ષામાં સંમતિ પત્રની જરૂરિયાત પ્રથમ વખત અમલી બનાવવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસાને પગલે તલાટીની પરીક્ષા વેહલી લેવામાં આવી છે. 

મહીસાગર જિલ્લામાં બનેલ બનાવ અંગે તેમણે કહ્યું કે  કોઈ કારણસર OMR સીટમાં નંબરમાં ફેરફાર હોય ત્યારે રિપોર્ટ સાથે પરીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવતી હોય છે.  જેને આધારે રિઝલ્ટ બનાવવામાં આવે છે.  અનેક પરીક્ષાઓમાં આ બાબતો ક્યારેક બનતી હોય છે.  જૂન મહિનામાં પરિણામ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે.  તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. સૌને અભિનંદન. સૌનો ખૂબ ખૂબ આભાર. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક માટે હવામાન વિભાગની ચેતવણી, દ.ગુજરાત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Embed widget