શોધખોળ કરો

ઠંડીનો ચમકારો! ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સુક્કું રહેશે. દિવસનું તાપમાન વધુ નીચું જવાના કારણે લોકો વધુ ઠંડીનો અનુભવ કરશે. તેના કારણે ઠંડીથી બચવા સલાહ પણ આપવામાં આવી છે.

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો માહોલ સર્જાયેલો છે. દિવસ દરમિયાન મહત્તમ નીચું તાપમાન અને લઘુત્તમ તાપમાનનો પારો પણ ગગડતાં લોકો કાશ્મીરમાં રહેતા હોય તેવો અનુભવ કરી રહ્યાં છે. ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે, ગુજરાતના 17 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી પણ નીચે જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ સુધી ફેલાયું હોવાથી તેની સીધી અસરના કારણે હવામાન વિભાગે કોલ્ડ વેવની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિશય ઠંડા દિવસની પણ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 3.4 ડિગ્રી નોંધાઈ હતી. ઠંડીનો ચમકારો! ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેના કારણે સતત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતું તેના કારણે સવારે હાઈવે પરનો વાહનવ્યવહાર ધીમી ગતિએ જોવા મળતો હતો. ઠંડીનો ચમકારો! ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સુક્કું રહેશે. દિવસનું તાપમાન વધુ નીચું જવાના કારણે લોકો વધુ ઠંડીનો અનુભવ કરશે. તેના કારણે ઠંડીથી બચવા સલાહ પણ આપવામાં આવી છે. પાંચ દિવસની ચેતવણીમાં આગામી બે દિવસ સુધી કોલ્ડ વેવ રહેશે પરંતુ તેની સાથે સાથે બનાસકાંઠામાં કોલ્ડ ડે રહેવાની આગાહી કરી છે. ઠંડીનો ચમકારો! ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 4 ડિગ્રી ઠંડી છે પરંતુ જોવાની વાત એ છે કે મહત્તમ તાપમાન માત્ર 18 ડિગ્રી છે. તેના કારણે સ્થાનિક લોકોની સાથે સહેલાણીઓ ધ્રુજી ઉઠ્યાં હતા.

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
Embed widget