શોધખોળ કરો

Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

રાજ્યમાં આ વર્ષે જોરદાર ચોમાસાની એન્ટ્રી થઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે જોરદાર ચોમાસાની એન્ટ્રી થઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 5 જુલાઈથી 10 જુલાઈ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

આજે 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બે જિલ્લાઓમાં બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.  આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.  આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા છે.

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે  5 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે. 6 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 7 જુલાઈના રોજ  દાહોદ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 7 અને 8 જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

ગઈકાલે નખત્રાણામાં પડ્યો હતો ધોધમાર વરસાદ

ગઈકાલે પડેલા ધોધમાર વરસાદથી નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મૂશળધાર વરસાદથી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભૂજ-નખત્રાણા-લખપત હાઈવે જળમગ્ન થતા બંન્ને બાજુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

નખત્રાણાના સુખપર રોહા ગામની બજારોમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતું. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીનો રસ્તો ગામમાંથી પસાર થતો હોવાથી બજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી તો અબડાસાના સાયધણજર અને રેલડીયા મંજર વચ્ચે કોઝ વેની કામગીરી ચાલતી હોવાથી રસ્તો બંધ થયો હતો. વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાયા હતા.

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

વિડિઓઝ

Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget