શોધખોળ કરો

48 કલાકમાં અહીં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું હોવાથી અગામી 48 કલાક બાદ તેની પણ અસર જોવા મળશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આગામી 5 દિવસ સુધી યથાવત રહેશે.

અમદાવાદઃ સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. અને હજુ પણ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થશે. જેમા દક્ષિણ ગુજરાતના નર્મદા,નવસારી,છોટાઉદેપુર વલસાડ,સુરત,ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અતિભારેથી પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ મેઘમહેર યથાવત રહેશે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું હોવાથી અગામી 48 કલાક બાદ તેની પણ અસર જોવા મળશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આગામી 5 દિવસ સુધી યથાવત રહેશે. આ સાથે જ હાલની સ્થિત જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે. દક્ષિણ જિલ્લાના તમામ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર,તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા વડોદારા,આણંદ, પંચમહાલ,ડાંગ, દાહોદ, તાપી, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહિસાગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થય શકે છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 57.44 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ એક લો પ્રેશર બંગાળ ઉપર સક્રિય થઈ રહ્યુ છે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
Embed widget