શોધખોળ કરો

રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો કયાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ ?

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સજ્જ કરવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ ઝોનમાં NDRFની નવ ટીમોને તૈનાત કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદથી રાજ્યમાં કુલ વરસાદમાં સાત ટકાનો વધારો થયો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સજ્જ કરવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ ઝોનમાં NDRFની નવ ટીમોને તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ત્રણ, સૌરાષ્ટ્રમાં પાંચ, અને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરમાં એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયા અને ભાણવડમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget