શોધખોળ કરો

ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

દાહોદ, પંચમહાલ, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. શનિવારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર: મધ્યપ્રદેશમાં લો પ્રેશર સક્રિય થતાં ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દાહોદ, પંચમહાલ, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. શનિવારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના 89 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદ અને શહેરામાં છ ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામમાં પાંચ ઈંચ વરસાદ પડતાં પાણી ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 

Rain: અંબાલાલ પટેલની મોટી આગાહી, આજે આખાય ગુજરાતમાં થશે સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ભાગોમાં આકાશી આફતની શક્યતા

Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Gujarat rain live updates: સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Surat Rain: વરસાદથી સુરતમાં સ્થિતિ બની વિકટ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, મુંબઇ, થાણે, નાસિક, પાલઘર સહિત 6 જિલ્લામાં આજે પણ સ્કૂલ-કૉલેજ બંધ

Chandipura Virus: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કાળોકેર, ગોધરામાં બે માસૂમ બાળકોના કરુણ મોતથી ફેલાયો ફફડાટ

Embed widget