શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે કરી મોટી આગાહી, ત્રણ દિવસ પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ અનુસાર 9 ઓગસ્ટે ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગુજરાત નજીક પહોંચશે.

અમદાવાદઃ ગુજરાતમાં 11 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે ભારે વકસાદની આગાહી કરી છે ત્યારે ક્વાંટમાં આભ ફાટ્યું છે. ક્વાંટમાં છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ અને છોટા ઉદેપુરમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ક્વાંટમાં ભારે વરસાદને પગલે હેરણ નદી ગાંડીતુર બની હતી. સાથે ઓરસંગે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં કાંઠા વિસ્તારોનાં 40થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે ચિખોદરા-કોસિન્દ્રા વચ્ચેનો હેરણનો પુલ તૂટી જતાં ગામ સંપર્ક વિહોણુ બન્યુ હતું. હવામાન વિભાગ અનુસાર 9 ઓગસ્ટે ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગુજરાત નજીક પહોંચશે. જેથી સમગ્ર ગુજરાતનાં ભાગોમાં 25થી 50 કિ.મી.ના ઝડપે પવનની સાથે હળવોથી મધ્યમ-ભારે વરસાદ પડી શકે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.​​​​​​​ 10 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ- ભારે તેમજ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડવાની આગામી હવામાન વિભાગે કરી છે. જેમાં અમદાવાદ સહિત કેટલાક ઠેકાણે 200થી 300 મીમી વરસાદ પડી શકે. દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિ.મી. થી વધારે રહેશે. જ્યારે 11 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!

ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!

ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ

ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!

Embed widget