શોધખોળ કરો

ગુજરાતમાં કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ? જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, પંચમહાલ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહે છે. ત્યારે વડોદરા, ભાવનગર અને અમરેલીમાં સવારથી જ સારો વરસાદ થશે તેવો અંદાજ છે. 26 તારીખે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને કચ્છમાં સારો વરસાદ થવાની આગાહી કરાઈ છે. આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના મહિસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી અને સુરતની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરાઈ છે. 27મી તારીખે અમદાવાદ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લીમાં સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહે છે. આગામી બે દિવસ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 28 તારીખે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચમાં સારો વરસાદ થશે. આ સાથે ડાંગ, છોટા ઉદ્દપુર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગરમાં પણ વરસાદ થવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત 29 તારીખે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને દમણમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે છોટા ઉદેપુર અને ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

Embed widget