શોધખોળ કરો

અમરેલી જિલ્લામાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક ગામડાઓમાં વિજળી ગૂલ

અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે લાઠીની બજારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે રામપર, નાના રાજકોટ ચાવંડ સહિતના ગામોમાં વિજળી જતી રહી છે.

અમરેલી: સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ધોદમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે લાઠીની બજારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે રામપર, નાના રાજકોટ ચાવંડ સહિતના ગામોમાં વિજળી જતી રહી છે. અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. બગસરામા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી, ચલાલા પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. ધારીના ભાડેર, મોણવેલ, લુંઘીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચલાલાના ગોપાલગ્રામ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

Embed widget