શોધખોળ કરો

ગીરના જંગલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

અમરેલીના ખાંભા-ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખાંભાના ગામ્ય વિસ્તારના ડેડાણ, ત્રાકુડા,ભાવરડી, નાનુડી સહીતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ગીર સોમનાથ: ગીર જંગલ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમીના બફારા બાદ ઉના, ગીર ગઢડા, સહિત તાલાળાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યા છે. અમરેલીના ખાંભા-ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખાંભાના ગામ્ય વિસ્તારના ડેડાણ, ત્રાકુડા,ભાવરડી, નાનુડી સહીતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આખી સિઝનમાં ધીમીધારે જ વરસાદ વરસ્યા બાદ ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આગામી સાત તારીખે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને છ અને સાત તારીખે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 99 ટકા વરસાદ પડ્યો છે.

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે

ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'

'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન

Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર

Embed widget