શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો, હેરણ નદી ગાંડીતુર

છોટાઉદેપુર જિલ્લામાં ધમાકેદાર વરસાદને પગલે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઇ હતી.

વડોદરા: કવાંટમાં 20 અને છોટાઉદેપુરમાં ધમાકેદાર 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. કવાંટમાં 24 કલાકમાં જ 20 ઇંચ વરસાદ અને રામી ડેમ ઓવરફ્લો થતાં પાણી હેરણ નદીમાં આવતાં હેરણ નદી ગાંડીતુર બની હતી. સાથે ઓરસંગે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં કાંઠા વિસ્તારોનાં 40થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં. છોટાઉદેપુર જિલ્લામાં ધમાકેદાર વરસાદને પગલે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં કવાંટ તાલુકામાં 20 ઇંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં જ તોફાની વરસાદના પાણીની સાથે રામી ડેમ પણ ઓવરફ્લો થતાં હેરણ નદી ગાંડીતુર બની હતી સાથે ઓરસંગ પણ બે કાંઠે થતાં લોકો નદીના નીર નીહાળવા માટે ઉમટી પડ્યાં હતાં. રામી ડેમે 196.55ની સપાટી વટાવી 20 સેન્ટીમીટરે ઓવરફ્લો થઇ હતી. ભારે વરસાદને પગલે 40થી વધારે ગામમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરીએ તો ગોધરામાં 61 mm , જામ્બુઘોડામાં 61 mm, દેવગઢ બારીમાં 58 mm, લિમખેડામાં 51 mm, ફતેપુરામાં 49 mm, દાહોદમાં 45 mm, સાંજલીમાં 43 mm, બોડેલીમાં 41 mm, હાલોલમાં 34 mm, ગરબાડામાં 31 mm, શાહેરામાં 30mm, કડાણામાં 29 mm, નસવાડીમાં 26 mm વરસાદ નોંધાયો હતો. મધ્યગુજરાતમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી લેતાં ચોમાસાએ જમાવટ કરી હતી. જેમાં જાંબુઘોડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોધરામાં વરસાદના આગમનના પગલે પ્રથમ વખત મેસરી નદી બે કાંઠે આવી હતી. જયારે દાહોદ જિલ્લાના ધાનપુરમાં 4 ઇંચ અને દાહોદ, બારિયા, ગરબાડા અને લીમખેડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. લીમખેડાની હડફ અને માછણ નદી બે કાંઠે આવી હતી.

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Embed widget