શોધખોળ કરો

માંગરોળનું ઘેડ પંથક ફેરવાયું બેટમાં, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

માંગરોળનો ઘેડ પંથક સપાટ ભૂમિ ધરાવતો વિસ્તાર છે તેમજ ઉપર વાસમાંથી આવતી ઓજત નદી આ વિસ્તારમાં પથરાય જાય છે.

જૂનાગઢઃ જિલ્લામાં અવિરત વરસાતને કારણે માંગરોળના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસી રહેલ વરસાદને કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે. ઘેડ પંથકમાં જ્યાં જોવો ત્યાં સર્વત્ર પાણી જ પાણી છે. ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જતા અનેક રોડ-રસ્તા બંધ થઈ ગયા છે. તો બીજી બાજુ ખૂડેતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા 3 દિવસ થી પડી રહેલા ધોધમાર વરસાદ ને પગલે તેમજ રાત્રે જૂનાગઢ પંથક ઉપરવાસમાં પડેલા વરસાદ ને પગલે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડ પંથકમાં બેટ જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. માંગરોળનું ઘેડ પંથક ફેરવાયું બેટમાં, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી માંગરોળનું ઘેડ પંથક ફેરવાયું બેટમાં, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી માંગરોળનો ઘેડ પંથક સપાટ ભૂમિ ધરાવતો વિસ્તાર છે તેમજ ઉપર વાસમાંથી આવતી ઓજત નદી આ વિસ્તારમાં પથરાય જાય છે ત્યારે એ ઓઝત નદીનું પાણી તેમજ ઘેડ પંથકમાં પડતા વરસાદી પાણીને કારણે ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય તેવી ભીતિ ઉભી થઈ છે. માંગરોળ પંથકના ઓસા ઘેડથી બલગામ જતો રોડ પાણી આવતા બંધ થઈ ગયો છે જ્યારે ઘેડ પંથકના બલગામ ઓસા સમરડા સાંઢા સરમાં ફુલરમાં સહિતના ગામડાઓ બેટમાં ફેરવાતા  લોકોને અવર જવર કરવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

Embed widget