શોધખોળ કરો

દ્વારકા: સલાયામાં કરા સાથે વરસાદ, ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન

ખંભાળિયાના સલાયામાં કરા સાથે મુશળધાર વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે.

ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી બાદ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ખંભાળિયાના સલાયામાં કરા સાથે મુશળધાર વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. સલાયા બંદરમાં પણ વરસાદી માહોલ થતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ વરસાદ સાથે કરા પડતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં ચાર વખત કમોસમી વરસાદ બાદ ખેતરોમાં ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે. એરંડા,મગફળી,કપાસ તમામ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાવડા,નખત્રાણા, કોટડા,ઉગેડી, મોરાય, નિરોણા અને ભુજના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. જસદણમાં વરસેલા વરસાદથી મગફળી પલળી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા

Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે

Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેસી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેસી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ

પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન

શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 

Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 

Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'

Embed widget