શોધખોળ કરો

ઉત્તર ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ, જાણો વિગત

ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે મહેસાણા સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

મહેસાણા: ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ શરૂ છે. વરસાદના કારણે મહેસાણા સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના પ્રમાણે, 17 અને 18 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. બપોરે ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. 17 અને 18 જૂને સાબરકાંઠા, બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને કારણે ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં આવનારા 3 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠામાં ધીમીધારે છૂટો છવાયો વરસાદ શરૂ થયો. ડીસા-પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ શરૂ થયો. વરસાદ પડતાંની સાથે જ ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ સહિત વરસાદની શરૂઆત થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

Embed widget