શોધખોળ કરો

Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે.  પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદી માહોલ  જામ્યો છે.

કચ્છ: હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે.  પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદી માહોલ  જામ્યો છે.  પૂર્વ કચ્છના રાપર અને ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.  પશ્ચિમ કચ્છના માંડવી, મુન્દ્રા, અબડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  આજે વહેલી સવારથી કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે.   

કચ્છના ભચાઉ અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.  આજે સવારથી કાચું સોનુ વરસી રહ્યું છે.  પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે.  આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. 

સવાર-સવારમાં 73 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

છેલ્લા બે દિવસથી રાજ્યમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં પાણી પાણીની સ્થિતિ પેદા થઇ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. આજે સવારે પણ વરસાદે તબાહી મચાવી છે અને સવાર સવારમાં 73 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેના આંકડા અહીં આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઉત્તર ઝૉનમાં મેઘો મુશળધાર રીતે વરસી રહ્યો છે. આજે સવારથી પડી રહેલો વરસાદ પણ બે ઇંચથી વધુનોં નોંધાયો છે. વાંચો આંકડા...

આજે 8 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં નોંધાયો વરસાદ - 
8 વાગ્યા સુધીમાં પાટણના સરસ્વતિ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં ખેડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં પાટણ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં બહુચરાજીમાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં કાલાવડમાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં વિસનગરમાં સવા ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં માતરમાં એક ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં સંખેશ્વર,ઈડરમાં એક એક ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં સમી,વાસો, ઊંઝામાં અડધો ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં વડનગર, ચાણસ્મામાં અડધો ઈંચ વરસાદ 

ખાસ વાત છે કે, રાજ્યમાં અત્યારે વરસાદની સ્થિતિ છે, અને ચોમાસુ જામ્યુ છે, લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 59.33 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઝૉન પ્રમાણે જોઇએ તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 76.45 ટકા વરસાદ ખાબક્યો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 74.43 ટકા વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 69.50 ટકા વરસાદ વરસ્યો છે, આની સાથે સાથે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 41.86 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 38.78 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. 

 

ટોપ સ્ટોરી

Mudetha Horse Race: ભાઈબીજના પર્વ પર મૂડેઠા ગામ બન્યું શૌર્યનું કેન્દ્ર, 763 વર્ષ જૂની અશ્વદોડ યોજાઈ
Mudetha Horse Race: ભાઈબીજના પર્વ પર મૂડેઠા ગામ બન્યું શૌર્યનું કેન્દ્ર, 763 વર્ષ જૂની અશ્વદોડ યોજાઈ
જમ્મુ કાશ્મીરમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 18 પર્યટકોને ઈજા, છની હાલત ગંભીર
જમ્મુ કાશ્મીરમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 18 પર્યટકોને ઈજા, છની હાલત ગંભીર
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે
Vav-Tharad: વાવ-થરાદના ઔદ્યોગિક વિકાસ માટે શંકર ચૌધરીની મોટી જાહેરાત, તમામ સ્ટાર્ટઅપ માટે લૉનની ગેરંટી પોતે લેશે

વિડિઓઝ

કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
Embed widget