શોધખોળ કરો

ગુજરાતના આ ગામમાં એક જ કલાકમાં આભ ફાટ્યું? બાઈકો, ભેંસો અને ગાડીઓ પાણીમાં તણાઈ

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યું હતું. એક કલાકમાં જ અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મોટા આસોટા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

દ્વારકા: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું હતું. મોટા આસોટા ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે આખા ગામમાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં અને બજારમાં મુકવામાં આવેલા બાઈકો પણ તણાઇ ગયા હતાં. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યું હતું. એક કલાકમાં જ અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મોટા આસોટા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ જે દ્રશ્યો જોવા મળ્યાં તે જોતાં એવું લાગે છે કે આ ગામમાં જાણે આભ ફાટ્યું હોય. ગામમાં ક્યારે પણ પાણી આવતું નથી પણ એક કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે ગામના બજારોમાં નદી વહેતી થઈ હતી. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં તણાઈ ગયા હતા જ્યારે બજારમાં રાખેલા વાહનો પણ તણાતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ભેંસો, બાઈકો, મોટરકાર સહિતની વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી હતી. પાણીના પ્રવાહના કારણે આહીર સમાજવાળીની દિવાલ ધરાશાયી થઈ હતી. ભારે વરસાદના કારણે ગામમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતાં. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે ધોધમાર વરસાદ ખાબક્યો હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ

કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન

Embed widget