શોધખોળ કરો

દ્વારકામાં ધોધમાર વરસાદઃ દ્વારકાધીશ મંદિરના પગથિયા પરથી વહેલા લાગ્યા પાણી, જુઓ સુંદર નજારો

દ્વારકાધીશ મંદિરથી વરસાદના પાણી 56 પગથિયાથી વહીને ગોમતીઘાટ સુધી પહોંચી ગયા હતા.

દ્વારકાઃ દ્વારકામાં ભારે વરસાદના કારણે સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાધીશ મંદિરથી વરસાદના પાણી 56 પગથિયાથી વહીને ગોમતીઘાટ સુધી પહોંચી ગયા હતા. ભારે વરસાદના કારણે દરિયો, નદી અને વરસાદના પાણીના ત્રિવેણી સંગમસમાં દ્રશ્યો સર્જાયા હતા. ખળખળ વહેતા ધોધ વચ્ચે અધભૂત વરસાદી માહોલ દ્વારકામાં જામ્યો છે. દ્વારકામાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય છે. મેઘરાજાએ મન મુકીને તોફાની બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાદળછાયા વાતાવરણમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે.ૉ દ્વારકામાં ધોધમાર વરસાદઃ દ્વારકાધીશ મંદિરના પગથિયા પરથી વહેલા લાગ્યા પાણી, જુઓ સુંદર નજારો દ્વારકામાં ધોધમાર વરસાદઃ દ્વારકાધીશ મંદિરના પગથિયા પરથી વહેલા લાગ્યા પાણી, જુઓ સુંદર નજારો દ્વારકામાં ધોધમાર વરસાદઃ દ્વારકાધીશ મંદિરના પગથિયા પરથી વહેલા લાગ્યા પાણી, જુઓ સુંદર નજારો દ્વારકામાં ધોધમાર વરસાદઃ દ્વારકાધીશ મંદિરના પગથિયા પરથી વહેલા લાગ્યા પાણી, જુઓ સુંદર નજારો

ટોપ સ્ટોરી

ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન
ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન
Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Embed widget