શોધખોળ કરો

ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ? ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, જાણો

મોડી સાંજે અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

અમદાવાદઃ હાલ ગુજરાતમાં એક સાથે ત્રણ સિઝન ચાલુ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગુરૂવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જોકે મોડી સાંજે ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વરસાદ પડવાના પગલે લોકોએ ગરમીમાં ઠંડકનો અનુભવ થયો હતો. જોકે, ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતોના પાકને માવઠાંના કારણે નુકસાન થયું હોવાના પણ સમાચાર મળી રહ્યા હતાં. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ? ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, જાણો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સહિતના અનેક જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ? ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, જાણો વાતાવરણમાં પલટો આવતાં દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને ભાવનગરમાં સામાન્ય વરસાદી છાટાં પડ્યા હતાં. ફરી એક વાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતામાં મુકાઈ ગયા હતાં. આજે પણ વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ? ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, જાણો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરૂવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે બાદ સાંજે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં પાટણ, ડીસા અને સિદ્ધપુરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જેના કરણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Embed widget