શોધખોળ કરો

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ કયા વિસ્તારોમાં પડી ગયો 1.5 ઈંચથી વધારે વરસાદ?

ગુજરાતના 54 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી

સમગ્ર ગુજરાતમાં હાલ બફારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 54 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. મહત્વની વાત છે કે, ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દોઢ ઈંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો જેની વિગતવાર વાત કરીએ તો, અમરેલીના લીલીયામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભઆવનગરના ઉમરાળામાં બે ઈંચ, ડાંગના સુબિરમાં એક ઈંચ, વડોદરાના કરજણમાં અડધો ઈંચ, બનાસકાંઠાના પાલનપુર અને કાંકરેજમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા હતા જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. - સુરતના ઉમરપાડામાં 9 ઈંચ - બનાસકાંઠાના દિયોદરમાં 2.5 ઈંચ - અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ - બનાસકાંઠાના સૂઈગામમાં 2.2 ઈંચ - બનાસકાંઠાના કાંકરેજમાં 1.8 ઈંચ - ભાવનગરના ઉમરાળામાં 1.8 ઈંચ - બનાસકાંઠાના થરાદમાં 1.7 ઈંચ - વડોદરાના કરજણમાં 1.5 ઈંચ - ડાંગના સુબિરમાં 1.5 ઈંચ - બોટાદમાં 1.2 ઈંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

Embed widget