શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમરેલી: ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
![અમરેલી: ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ Heavy rainfall in khambha amreli district અમરેલી: ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/31230545/Khambha-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાંભાના નાનુડી, ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભાના જીકીયાળી ગામમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.
ખાંભા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને નુકશાન જવાની ભીતિ છે. પવન સાથે ખાંભાના જીકીયાળીમાં વરસાદ પડતા શેરીઓમાં પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં અચાનક કમોસમી વરસાદ વરસતા ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકશાનની ભીતિ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)