શોધખોળ કરો

ધોધમાર વરસાદને કારણે પાવાગઢ મંદિરના પગથિયા પરથી વહેતો થયો ધોધ, આવો નજારો પહેલા ક્યારે નહી જોયો હોય

યાત્રાળુઓએ કેમેરામાં કેદ કરેલા વીડિયોમાં પગથિયા પર પુરપાટે વહેતું પાણી જોવા મળ્યું હતું. જોકે આ દરમિયાન સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી.

ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચાર કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના યાત્રાધાન પાવાગઢમાં ભારે વરસાદના કારણે પગથિયા પરથી ધોધ વહી રહ્યો હતો. યાત્રાળુઓએ કેમેરામાં કેદ કરેલા વીડિયોમાં પગથિયા પર પુરપાટે વહેતું પાણી જોવા મળ્યું હતું. જોકે આ દરમિયાન સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી. ધોધમાર વરસાદને કારણે પાવાગઢ મંદિરના પગથિયા પરથી વહેતો થયો ધોધ, આવો નજારો પહેલા ક્યારે નહી જોયો હોય પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ઘોઘંબામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના શહેરામાં 13 મીમી વરસાદ વરસ્યો હતો જ્યારે કાલોલમાં 11 મીમી વરસાદ વરસ્યો હતો. હાલોલ પંથકમાં વહેલી સવારથી વરસેલા વરસાદના પગલે હાલોલના કંજરી રોડ પર આવેલી લકુલીશ સોસાયટીમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. ધોધમાર વરસાદને કારણે પાવાગઢ મંદિરના પગથિયા પરથી વહેતો થયો ધોધ, આવો નજારો પહેલા ક્યારે નહી જોયો હોય ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે વડોદરાને પીવાનું પાણી પુરૂ પાડતાં આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે. પાવાગઢના ડુંગર પર વરસાદ વરસતા આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં અને પ્રતાપ સરોવર વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. આ વરસાદના પગલે આજવા સરોવરમાં 200 મિ.મી પામીનો વધારો થયો છે. આજવામાં નવા નીર આવતા સરોવરની સપાટી 206.35 ફૂટ નોંધાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
39 ડ્રાઈવર અને 31 કંડક્ટર સહિત 115 મૃતક કોરોના વોરિયર્સના પરિવાર માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
39 ડ્રાઈવર અને 31 કંડક્ટર સહિત 115 મૃતક કોરોના વોરિયર્સના પરિવાર માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
Rain Update: ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર
Rain Update: ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર
આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! 4 જિલ્લામાં રેડ 10માં ઓરેન્જ અને 19માં યલો એલર્ટ, જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ
આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! 4 જિલ્લામાં રેડ 10માં ઓરેન્જ અને 19માં યલો એલર્ટ, જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget