શોધખોળ કરો

ભુજ-કલ્યાણપુરમાં આભ ભાટ્યું તેવી સ્થિતિ, સૌરાષ્ટ્ર-કચ્છના બીજા કયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દ્વારકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભુજમાં માત્ર બે કલાકમાં 3 ઈંચ જ્યારે કલ્યાણપુરમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દ્વારકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભુજમાં માત્ર બે કલાકમાં 3 ઈંચ જ્યારે કલ્યાણપુરમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસદા વરસી રહ્યો છે. ભુજ-કલ્યાણપુરમાં આભ ભાટ્યું તેવી સ્થિતિ, સૌરાષ્ટ્ર-કચ્છના બીજા કયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો મંગળવારે રાજ્યના કુલ 120 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભુજ-કલ્યાણપુરમાં આભ ભાટ્યું તેવી સ્થિતિ, સૌરાષ્ટ્ર-કચ્છના બીજા કયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો ભુજ તાલુકામાં માત્ર 2 કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય દ્વારકાના ભાણવડ તાલુકામાં ત્રણ ઈંચ, ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભુજ-કલ્યાણપુરમાં આભ ભાટ્યું તેવી સ્થિતિ, સૌરાષ્ટ્ર-કચ્છના બીજા કયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો જૂનાગઢના વિસાવદરમાં 40 મીમી, માણાવદરમાં 41 મીમી, વંથલીમાં 46 મીમી, કેશોદમાં 41 મીમી વરસાદ પડ્યો હતો. જામનગરના લાલપુરમાં 18 મીમી, જામજોધપુરમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો. ભુજ-કલ્યાણપુરમાં આભ ભાટ્યું તેવી સ્થિતિ, સૌરાષ્ટ્ર-કચ્છના બીજા કયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો ભુજ અને ગઢશીશા પંથકમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગાંધીધામમાં દોઢ, અંજારમાં એક ઇંચ ઉપરાંત માંડવીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget