શોધખોળ કરો

મોડી રાતે સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો? આ વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો? જાણો

ભારે વરસાદ ખાબક્યા બાદ ગજરાતમાં વરસાદે જાણો વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદ ખાબક્યા બાદ ગજરાતમાં વરસાદે જાણો વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નોંધપાત્ર જ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. રાણાવાવમાં 3.5 ઈંચ, પોરબંદરમાં 2.1 ઈંચ અને કુતિયાણા 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. છેલ્લા ત્રણ-ચાર દિવસ બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પોરબંદરના રાણાવાવમાં મોડી રાતે વરસાદ તુટી પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લાના રાણવાવમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. મોડી રાતે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. રાણાવાવમાં 3.5 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. પોરબંદરમાં ભારે વરસાદને પગલે છાયા ચોકી રોડ પર પાણી ભરાયા હતાં. મોડી રાતે સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો? આ વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો? જાણો પોરબંદરના બરડા પંથકમાં મોડી રાતે ધીમી ધારે મેઘરાજાનું આગન થયું હતું જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બરડા પંથકના બગવદર, ખીસ્ત્રી, કુણવદર, ભેટકડી, મજીવાણા, ખામ્ભોદર, મોરાણા સહિતના મોટા ભાગના ગામડાંઓમાં ધીમી ધારે 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મોડી રાતે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાલપુરમાં વાવણી બાદ કાચા સોના જેવો વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાલપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વાવણી બાદ જરૂરી સમયે મેઘરાજા પધારતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Embed widget