શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા-કયા જિલ્લાઓમાં પડ્યો ધોધમાર વરસાદ: આ શહેરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો, નદીઓમાં આવ્યું પૂર

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમા 103 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમા 103 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના ખાંભામાં 2.5 ઈંચ, સાવરકુંડલામાં 2.1 ઈંચ અને રાજૂલામાં 2.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે ભાવનગરમાં ઉપરના માળનો કાટમાળ ધરાશાયી થતાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બગસરા-કુકાવાવ માર્ગ પર બાવળના ચાર ઝાડ પડતાં હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતાં. જામકંડોરણા તાલુકના જામદાદર ગામે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. રાજુલા પંથકમાં સાંબેલાધાર વરસાદથી શહેરની ઘાણો નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગીર સોમનાથ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ ગ્રામ્યમાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજુલામાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ, ધારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજુલામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી

Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત

મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!

વિડિઓઝ

Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત

ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ

Sirmour News: ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં સફાઈ કર્મચારીએ બનાવ્યો વીડિયો; રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓ ચખાડ્યો મેથીપાક

Gold-Silver Rate: લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવાનું વિચારો છો તો જાણો આપના શહેરની લેટેસ્ટ પ્રાઇસ

Embed widget