શોધખોળ કરો

ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હાલ મેઘમહેર થઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 229 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 11.54 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના માંડવીમાં 10, વ્યારા અને ગીરસોમનાથના તાલાલામાં 7 ઈંચ વરસાદ વરસ્યો

ગાંધીનગર: ગુજરાતમાં હાલ મેઘમહેર થઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 229 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 11.54 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના માંડવીમાં 10, વ્યારા અને ગીરસોમનાથના તાલાલામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. બાકીના તાલુકાઓમાં 2થી છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના માંડવી અને ડોલવણમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં ડોલવણમાં 11.54 ઈંચ જ્યારે માંડવીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો - તાપીના ડોલવણમાં 11 ઈંચથી વધુ વરસાદ - સુરતના માંડવીમાં 10 ઈંચથી વધુ વરસાદ - તાપી વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ - ગીરસોમનાના તાલાલામાં 7 ઈંચથી વધુ વરસાદ - તાપીના વાલોડમાં 7 ઈંચ વરસાદ - નવસારીના વાંસદામાં 6 ઈંચથી વધુ વરસાદ - સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ - ડાંગના વઘઈમાં સાડા સાડા પાંચ ઈંચ વરસાદ - સુરતના બોરડોલીમાં પાંચથી વધુ વરસાદ - તાપીના સોમનઢમાં 5 ઈંચથી વધુ વરસાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો 18 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની આગાહી. ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો 19 ઓગસ્ટે પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, જામનગર, પોરબંદર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો 20 ઓગસ્ટે દમણ, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, કચ્છમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો 21 ઓગસ્ટે મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ,પોરબંદર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા. ગુજરાતમાં ધોધમાર વરસાદ: ડોલવણમાં 11 ઈંચ તો માંડવીમાં 10 ઈંચ, તાલાલા-વ્યારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો 22 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, દ્વારકા, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget