શોધખોળ કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો? જાણો વિગત

જૂનાગઢમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં 10 મીનિટમાં અડધો ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

જૂનાગઢ: શનિવારે બપોર બાદ અચાનક જૂનાગઢમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં 10 મીનિટમાં અડધો ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. જૂનાગઢ અને વંથલીમાં ભારે વરસાદ ખાબક્યો હતો. અરબી સમુદ્રમાં દબાણ સર્જાતાં કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી વચ્ચે જૂનાગઢમાં એકાએક ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને મોટા હોર્ડિંગ, દુકાનના બેનરો રસ્તાઓ પર ઉડવા લાગ્યા હતા. 10થી 15 મીનિટમાં જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે ઝાંઝરડા રોડ ઉપર સાંઈબાબાના મંદિર પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. વરસાદને કારણે ખુલ્લા ફટાકડાના સ્ટોલમાં પાણી ફરી વળતા મોટા ભાગના ફટાકડા ભીના થઈ ગયા હતાં. જૂનાગઢ ઉપરાંત વંથલીમાં ચાર મીમી. વરસાદ પડ્યો હતો. શનિવારે ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વાતાવરણ બદલાતાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. અલંગ અને મણહાર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતાં. ગીર સોમનાથમાં વાતાવરણમાં પલ્ટો આવતાં તાલાલ, મેંદરડા, સાસણ અને માલિયા ગીરના ગામોમાં વરસાદ ઝાપટાં પડ્યા હતાં. જેને લઈને ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. આ ઉપરાંત અમરેલીના વડેરા, રંગપુર, બરવાળા અને બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા

ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

Embed widget