શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારમાં આભ ભાટ્યું? વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વિગત

અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે વરસાદ પડતાં રસ્તાઓ પાણી જ પાણી થઈ ગયા હતા. અમરેલીના લાઠી, સાંવરકુંડલા, દામનગર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ ખાબક્યો છે.

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે ભાવનગરમાં વહેલી સવારે પાંચ વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે વરસાદ પડતાં રસ્તાઓ પાણી જ પાણી થઈ ગયા હતા. અમરેલીના લાઠી, સાંવરકુંડલા, દામનગર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. વરસાદથી ગામડાંઓની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતી સર્જાઈ હતી. આ સિવાય બાબરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જસદણ પંથકમાં આટકોટમાં સવારે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારી તાલુકાના વાવડી ગામે ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં ઘોડાપૂર આવાતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સમઢીયાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ભારે પવનના કારણે સાવરકુંડલાના છેલાણામાં વીજપોલ ધરાશાયી થયો છે. જોકે, કોઇ જાનહાનિ સર્જાઇ નથી. સાંવરકુંડલાના ચરખડીયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી પાકને નવુ જીવતદાન મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget