શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા-કયા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો, આ જિલ્લામાં વીજળી પડતાં વૃદ્ધના થયા આવા હાલ

સમગ્ર ગુજરાતમાં હાલ બફારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો જાણે વરસાદની સિઝનની શરૂઆત થઈ ગઈ હોય એમ વરસાદ ખાબકી રહ્યો છે

સમગ્ર ગુજરાતમાં હાલ બફારો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો જાણે વરસાદની સિઝનની શરૂઆત થઈ ગઈ હોય એમ વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, જામનગર, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. બોટાદ જિલ્લાના બરવાળામાં સતત ચોથા દિવસે વરસાદનું આગમન થયું હતું. બરવાળામાં ધોધમાર વરસાદ પડતા વીજળી ડૂલ થઈ ગઈ હતી. બોટાડ, ગઢડા અને રાણપુર પથંકમાં વરસાદ જોવા મળ્યો હતો જ્યારે શહેરમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લાના તાલુકા મથકોના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જિલ્લાના વલ્લભીપુર પંથકમાં વરસાદી માહો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાતાવરણ સાથે મેઘાનું આગમન થયું હતું. વલ્લભીપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ધમાકેદાર વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ આવતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી. જામનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. નાની ખાવડી ગામે વીજળી પડતાં વૃદ્ધને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જામનગર નજીક આવેલા દાડિય ગામમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. લિંબડી શહેર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86, જાણો પગારમાં કેટલા હજારનો ફરક પડશે?
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Embed widget