શોધખોળ કરો

આ વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના? હવામાન વિભાગે બીજી શું કરી આગાહી? જાણો

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર યથાવત રહેતા આજે જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, સુરત, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં લો-પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં અતિથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 27 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના મતે 9મી જુલાઈથી સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિ ધીમી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાના ઉપરાંત વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હાલની સ્થિતિ પ્રમાણએ 10થી 13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.

ટોપ સ્ટોરી

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી
PM Modi Gujarat Visit : પીએમ મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર, કહ્યું- દેશ પર સંકટ આવે ત્યારે તેમને થાય છે ખુશી
PM modi Gujarat Visit: જાહેર જીવન 25ના વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: પીએમ મોદી
PM modi Gujarat Visit: જાહેર જીવન 25ના વર્ષ પૂર્ણ થતાં હું હિસાબ આપવા આવ્યો છું: પીએમ મોદી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sardar Patel 151st Birth Anniversary: એકતા દિવસના અવસરે PM મોદીએ સરદાર વિશે શું કર્યું મહત્વનું નિવેદન
Sardar Patel 151st Birth Anniversary: એકતા દિવસના અવસરે PM મોદીએ સરદાર વિશે શું કર્યું મહત્વનું નિવેદન
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
Embed widget